PPT વિગતો પસંદ કરો
Unit, Topic, Language, Slide સંખ્યા, Presentation Type અને Design Theme પસંદ કરો.
Unit–01 થી Unit–04ના વિષયો પરથી શિક્ષણલક્ષી, આકર્ષક અને slide-by-slide PowerPoint prompt તરત બનાવો.
તમારી જરૂરિયાત પ્રમાણે માહિતી ભરો.
આ toolમાં બનેલો PPT Prompt Google Geminiમાં ઉપયોગ કરીને slide-by-slide content તૈયાર કરવાની સરળ રીત.
નીચેનું visual તમારા screenshot જેવી Gemini input toolbar સમજાવે છે.
Unit, Topic, Language, Slide સંખ્યા, Presentation Type અને Design Theme પસંદ કરો.
“બનાવવાનું Platform” dropdownમાંથી Google Gemini પસંદ કરો અને જરૂરી વિકલ્પો tick કરો.
PPT Prompt બનાવો button દબાવો. જમણી બાજુ સંપૂર્ણ ready-to-use prompt તૈયાર થશે.
Copy Prompt button દબાવી આખો prompt clipboardમાં copy કરો.
ઉપરના “Google Gemini ખોલો” buttonથી Gemini ખોલો અને તમારા Google Accountથી sign in કરો.
Geminiના message boxમાં copied prompt paste કરો અને Send કરો. જવાબ પૂર્ણ થાય ત્યાં સુધી રાહ જુઓ.
Slide count, Gujarati spelling, facts અને examples ચકાસો. જરૂર પડે તો “Slide 5 સરળ બનાવો” જેવી follow-up સૂચના આપો.
મંજૂર slide contentને PowerPoint, Google Slides અથવા Canvaમાં ગોઠવો; સૂચવેલા visuals અને theme લાગુ કરો.